ભારતરત્ન સ્વ. ડૉ.બાબાસાહેબ આંબેડકરજી ની જન્મ જયંતી નિમિત્તે દી. એમ એસ એમ હાઈસ્કુલ ગોમતીપુર અમદાવાદ દ્વારા આદરંજલી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો. M S M High School Gomatipur Ahmedabad
નમો નમો મોચો ભારત સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિજયભાઈ હટવાર અને રાષ્ટ્રીય નિયુક્તિ પ્રભારી તથા ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષા શ્રીમતી લતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ નમો નમો મોર્ચા ની ટીમ સાથે અમદાવાદના વટવા વિસ્તારમાં પેહલગામમાં ઘટી દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલ નિર્દોષ આત્માઓ માટે શ્રદ્ધાંજલિ અને શાંતિપ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતરત્ન સ્વ. ડૉ.બાબાસાહેબ આંબેડકરજી ની જન્મ જયંતી નિમિત્તે દી. એમ એસ એમ હાઈસ્કુલ ગોમતીપુર અમદાવાદ દ્વારા આદરંજલી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો. M S M High School Gomatipur Ahmedabad