શ્રી રાણા વસંતભાઈ ચુનીલાલ (Shri Vasantbhai Chunilal Rana) નું તારીખ 28/08/2023 ના રોજ દુઃખદ અવસાન

સ્વ.ના છેલ્લા દર્શન ફોટો. 🙏🏻 દુઃખદ સમાચાર 🙏🏻 શ્રી ચરોતર રાણા સમાજ ના સાવલી રાણા સમાજના અગ્રણી એવા છે જે ઘણું માઠું થયું છે સાવલી રાણા સમાજ દુઃખની લાગણી અનુભવે…

રાણા જશોદાબેન પ્રમોદભાઈ (Jashodaben Pramodbhai Rana) નું તા.૨૭/૦૮/૨૩ * રવિવાર ના રોજ દુઃખદ અવસાન.

સ્વ.ના છેલ્લા દર્શન ફોટો. 🙏🏻 દુઃખદ સમાચાર 🙏🏻 _ *શ્રી.ચરોતર રાણા સમાજ * ના નડિયાદ* મા રેહતા પ્રમોદભાઈ શનાભાઈ રાણા ના ધર્મપત્નીરાણા જશોદાબેન પ્રમોદભાઈ નું તા.૨૭/૦૮/૨૩ * રવિવાર ના રોજ…

શ્રી સુરેશભાઈ અમરતભાઈ રાણા (દુધ વાળા) Shri Sureshbhai Amratbhai Rana (Doothwala) નુ તા. ૨૯/૮/૨૩ મગળવાર ના રોજ દુઃખદ અવસાન

સ્વ.ના છેલ્લા દર્શન ના ફોટો. 🙏🏻 દુઃખદ સમાચાર 🙏🏻_ *શ્રી.ચરોતર રાણા સમાજ * ના. નડિયાદ મા રેહતાસુરેશભાઈ અમરતભાઈ રાણા ( દુધ વાળા ) નુ તા. ૨૯/૮/૨૩* * મગળવાર ના રોજ…