“દીવાન બલ્લુભાઈ એલ્યુમની એસોસિયેશન, દ્વારા સ્નેહ મિલન સમારંભ, વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનવા માટેનો ‘સદીના સિતારા’ કાર્યક્રમ અને સંગીત સંધ્યા કાર્યક્રમ થલતેજના દીન દયાળ ઉપાધ્યાય હોલ મુકામે તા.૧૧/૧/૨૦૨૫ના રોજ યોજાઈ ગયો.”

તા.૧૧/૧/૨૦૨૫ ના રોજ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલ દીન દયાળ ઉપાધ્યાય હોલમાં 118 વર્ષ પૂરા કરનાર દીવાન બલ્લુભાઈ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પાલડીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના એસોસિયેશન દ્વારા ભોજન સાથેનો ‘સ્નેહમિલન…