


સ્વ.ના છેલ્લા દર્શન ના ફોટો.
🙏🏻 દુઃખદ સમાચાર 🙏🏻
_ *શ્રી.ચરોતર રાણા સમાજ * ના. નડિયાદ મા રેહતા
સુરેશભાઈ અમરતભાઈ રાણા ( દુધ વાળા ) નુ તા. ૨૯/૮/૨૩* * મગળવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે
તે ખૂબ દુઃખના સમાચાર છે પ્રભુ તેમની આત્માને શાંતિ આપે તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તે ઓનો વૈકુંઠમાં વાસ થાય તેવી પ્રભુને પ્રાર્થના જય મહારાજ
અંતિમ યાત્રા:- તા. ૨૯/૮/૨૩ ને મંગળવાર બપોર :- ૪/૩૦ કલાકે
સ્થળ :-સલુણ બજાર.વછેવાળ નડિયાદ
નામ:- વંસત ભાઈ અમરતભાઈ રાણા
મો..૯૯૯૮૮૬૯૯૮૯
ગૌતમ ભાઈ સુરેશભાઈ રાણા
મો.૯૭૨૨૯૬૧૧૧૩
જય મહારાજ
*રાણા સમાજના તમામ સભ્યો પ્રાર્થના કરીએ છે કે પ્રભુ તેમની આત્માને શાંતિ આપે
🙏🏻 **ૐ શાંતિ ૐ *શાંતિ ૐ શાંતિ*🙏