


સ્વ.ના છેલ્લા દર્શન ફોટો.
🙏🏻 દુઃખદ સમાચાર 🙏🏻
શ્રી ચરોતર રાણા સમાજ ના સાવલી રાણા સમાજના અગ્રણી એવા છે જે ઘણું માઠું થયું છે સાવલી રાણા સમાજ દુઃખની લાગણી અનુભવે છે પ્રભુ તેમના કુટુંબીજનો પર આવી પડેલ આફતનો સામનો કરવાની હિંમત આપે તેવી પ્રાર્થના કરીએ છીએ .
પ્રભુ તેમની આત્માને શાંતિ આપે તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેઓનો વૈકુંઠમાં વાસ થાય તેવી પ્રભુને પ્રાર્થના.
નિવાસ સ્થાન : પંચવટી ,રામજી મંદિર પાસે , સાવલી.
MO : 8149868137.
જય મહારાજ.
*રાણા સમાજના તમામ સભ્યો પ્રાર્થના કરીએ છે કે પ્રભુ તેમની આત્માને શાંતિ આપે
🙏🏻 *ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ*🙏