
Read Time:1 Minute, 4 Second
🙏જય હો રાણા જ્ઞાતિ નો જય હો🙏.
હું રાણા છું તેનો મને ગૌરવ છે.🌹 સમગ્ર રાણા જ્ઞાતિના ભારતમાં તેમજ વિદેશમાં રહેતા લગ્ન ઇચ્છુક યુવકો યુવતીઓ ને જણાવવાનું કે આ સાથે સામેલ ફોર્મ જે ઐતિહાસિક ( ડભોઇ) દર્ભાવતી નગરીમાં તા.25/5/2025 ના રોજ ભવ્ય પાર્ટી પ્લોટ માં થનારા સમગ્ર રાણા સમાજ લેવલે ના અપરણિત મેળાનું ફોર્મ છે .તે ડાઉનલોડ કરીને પૂરી વિગત સાથે ભળીને.25/26, પંચવટી સોસાયટી, એસટી ડેપો સામે, નગરપાલિકા શોપિંગ સેન્ટર ની પાછળ, ડભોઇ. તાલુકો ડભોઇ. જિલ્લો વડોદરા.
પિનકોડ…391110
ના સરનામે મોકલી આપવા વિનંતી છે.. વિદેશમાં રહેતા જ્ઞાતિ બંધુઓએ મારા મોબાઈલમાં whatsapp થી મોકલી આપવા🙏 નમ્ર વિનંતી છે🙏.
મો. નં. 9157015707. જગદીશચંદ્ર .એ. રાણા.🌹🙏🌹🙏🌹🙏


