
Read Time:37 Second

શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ હાથીજણ વટવા અમદાવાદ તથા શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ દ્વારા પાવાગઢ શક્તિપીઠ મહાકાળી મંદિરે જતા પદયાત્રીઓ માટે ત્રણ દિવસ 24 કલાક ચૈત્ર નવરાત્રી છઠ્ઠી થી આઠમ સુધી મેડિકલ કેમ્પ અને ભોજન ની વ્યવસ્થા હાલોલ ગાયત્રી મંદિરે કરવામાં આવી હતી એમ સંસ્થાના પ્રમુખ અતુલભાઈ રાવજીભાઈ પટેલ દ્વારા જણાવ્યું છે