


સ્વ.ના છેલ્લા દર્શન ફોટો.
🙏🏻 દુઃખદ સમાચાર 🙏🏻
_ *શ્રી.ચરોતર રાણા સમાજ * ના નડિયાદ* મા રેહતા પ્રમોદભાઈ શનાભાઈ રાણા ના ધર્મપત્ની
રાણા જશોદાબેન પ્રમોદભાઈ નું તા.૨૭/૦૮/૨૩ * રવિવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે
તે ખૂબ દુઃખના સમાચાર છે પ્રભુ તેમની આત્માને શાંતિ આપે તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
સ્થળ:- * .* સલુણ બજાર, રાણા ચોક, નડીયાદ*
**લી. *રાણા પ્રમોદભાઈ શનાભાઈ*
પ્રમોદભાઈ :- ૯૯૭૯૯૬૩૯૩૨
રાકેશભાઈ:- ૮૧૨૮૫૨૨૫૯૬
રાજેશભાઈ :- ૯૮૨૫૦૫૩૮૫૫.
શ્રી રાણા સમાજ ના તમામ સભ્યો પ્રાર્થના કરીએ છે કે પ્રભુ તેમની આત્માને શાંતિ આપે.
🙏🏻 **ૐ શાંતિ ૐ *શાંતિ ૐ શાંતિ*